Wednesday, 20 May 2020

મકાન નવું ખરીદવું હોય,રી-સેલમાં લેવાનું હોય જરૂરી પેપરો / દસ્તાવેજો


Loan Against Property | Mortgage Loan | Apply for Loan against ...
મકાન નવું ખરીદવું હોય,રી-સેલમાં લેવાનું હોય કે બીજી અન્ય બેન્કમાંથી લોન એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું હોય તેવા સંજોગોમાં જરૂરી પેપરો / દસ્તાવેજો

)   *૧૨ નો ઉતારો (ચાલુ માસનો )
)   ફોર્મ . હક્ક પત્રક- છેલ્લા ૧૫ વર્ષ ની એન્ટ્રીઓ (બીજા હક્કો )- બોજાની તમામ એન્ટ્રીઓ
)   રજીસ્ટર્ડ એલોટમેન્ટ લેટર /જમીન નું બાનાખત
)   ના-વાંધા પ્રમાણપત્ર (..સી )બેંક ના નિયત ફોર્મ (એનેક્ષર -બી) પ્રમાણે
)   જા ચીઠ્ઠી (ઔડા અથવા કોર્પોરેશન )
)    લેઓઉટ તથા બાંધકામ
)    એન. .પરમિશન /ગામ નો નમૂનો -
)    સોસાયટી /એસોસિએશન /કે. નો જમીન વેચાણ દસ્તાવેજ
)    અનુક્રમણિકા - ની નકલ (ઈન્ડેક્સ ની નકલ )
૧૦)   બાંધકામ અંગે નો કરાર / ડેવલપમેન્ટ કરાર
૧૧)   સોસાયટી રજિસ્ટ્રેસશન સર્ટિફિકેટ
૧૨)   લીફલેટ -યુ /મેમોરેન્ડમ અને અર્ટિકેલે ઓફ એસોસિએશન
૧૩)   પૈસા ભર્યા ની પહોંચ
૧૪)   બિલ્ડરે -સોસાયટીએ ખરીદેલી જમીન ના ટાઇટલ ક્લિયરન્સ રિપોર્ટ

જુના મકાન માટે વધારા ના કાગળૉ

)    શેર સર્ટિફિકેટ
)    એલોટમેન્ટ લેટર
)    પઝેશન લેટર
)    બી યુ પરમિશન
)    પૈસા ચૂકવ્યા ની ઓરિજિનલ રસીદ
)     છેલ્લું ટેક્સ બિલ તથા છેલ્લું લાઈટ બિલ
)     વેચનાર નું પણ કાર્ડ
)     વેચનાર નું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

અન્ય બેન્કમાંથી લોન એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે

)    મુદત પહેલા લોન બેન્ડ કરાવવાનો પત્ર
)    જે તે બેંક પાસે થી મિલકત ના ઓરીજનલ પેપરો નું લિસ્ટ
)    છેલ્લા વર્ષ નું લોન ખાતા નું સ્ટેટમેન્ટ
)    મકાન ને લગતા તમામ દસ્તાવેજોની પ્રમાણિત કરાવેલ ઝેરોક્સ કોપી
)    લોન મંજૂરી પત્ર

No comments: